બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......

  • A

    $AIDS$

  • B

    કેન્સર

  • C

    ટાઈફોઈડ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?

  • [AIPMT 1996]

જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?

ચેતા ઊતેજના અને સ્નાયુ શિથીલન પ્રેરતા ઘટકોને ઓળખો.

વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.

કઈ માછલી એ ખોરાક તરીકે મચ્છરોનાં ડીભનો ઉપયોગ કરે છે?