કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?
લસિકા કોષો
ભક્ષક કોષો
ચેપ યુકત વાઈરસગ્રસ્ત કોષો
ચેપ વિહિન કોષો
પ્લાઝમોડીયમનાં જીવનચક્રમાં, લિગી તબક્કો (ગેમેટોસાઈટ્સ)નાં વિકાસની શરૂઆત .... માં થાય છે.
તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?
આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.
હિસ્ટેમાઈનનો સ્રાવ કરતા કોષો ..... માં જોવા મળે છે.
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?