હોઠ અને આંગળીનાં નખ ભુખરાથી વાદળી રંગમાં રૂપાંતરીત થવા એ ........ નું ઈન્ફેકશન દર્શાવે છે.

  • A

    ન્યૂમોનીયા

  • B

    સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની

  • C

    $AIDS$

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

કયાં રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા કરી શકાય છે ?

નીચે આપેલ પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે ?

ટાઇફૉઇડ એ .........

ન્યુમોનિયા રોગના કેટલાક કિસ્સામાં શરીરના કયા ભાગો ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે?

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........