ટાઇફૉઇડ એ .........
મુખ દ્વારા ફેલાતો રોગ છે.
શ્વાસ દ્વારા ફેલાતો રોગ છે.
શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે.
શારીરિક સમાગમ દ્વારા ફેલાય છે.
વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?
....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.
દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........
હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.