એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.
એસ્કેરીયાસીસ
મેલેરીયા
હાથીપગો
$A$ અને $B$ બંને
વનસ્પતિમાં લિંગ નિશ્ચયન .....ના લીધે થાય છે.
$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?
કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
સીરોલોજી એટલે ......
કેન્સરનો પ્રકાર કયો નથી?