જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.
ટાઈફોઈડ
ફેફસાનું કેન્સર
વિડ્રોઅલ સીન્ડ્રોમ
માથું દુખવું
નીચેના પૈકી કયું તમાકુના વ્યસન સાથે સંકળાયેલ છે?
કયું ઔષધ ઉત્સાહવર્ધક છે?
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ?
બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝેપાઇન વગેરે જેવી દવાઓનો મગજની બીમારી ધરાવતા વ્યક્તિની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનું વધુ પડતું પ્રમાણ હાનિકારક છે. મનુષ્યમાં જોવા મળતી તેની અસરો જણાવો.