બ્રાઉન સુગર સાથે શું સુસંગત છે ?

  • A

      હસીસ

  • B

      $LSD$

  • C

      મેરિજ્યુએના

  • D

      હેરોઇન

Similar Questions

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?

નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(1)$ ધતૂરો

$(a)$ વનસ્પતિનો પુષ્પનિવાસ
$(2)$ ઈરીથીઝાયલમ કોકા $(b)$ ભ્રમ
$(3)$ પાપાવર સોમેનીફેરમ $(c)$ ડોપામાઈનનો અવરોધ
$(4)$ કેનાબિસ સેટાઈવા $(d)$ દૂગ્ધ ક્ષીર

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?

$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો    $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી  

$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ  $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો  $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.

નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.