નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.
$I_g G$
$I_g D$
$I_g A$
$I_g M$
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
અફીણ એ.........
........ ઔષધ જે હતાશા અને અનિંદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે ઉપયોગમાં લેવાય છે.
સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?
નીચેના વાઈરસ - જન્ય રોગમાં અસંગત રોગને ઓળખો.