$HIV$ virus એ પોતાના $RNA$ ને યજમાનના $DNA$ માં ......  સ્થાને ...... દ્વારા ફેરવે છે?

  • A

    કોષકેન્દ્ર $, R.T.$

  • B

    કોષરસ $, R.T.$

  • C

    રુધિરરસ $, R.T.$

  • D

    કોષકેન્દ્ર, Integruse

Similar Questions

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2012]

મેલેરીયા દરમિયાન કઇ રૂધિર કણિકાઓની સંખ્યા વધે છે?

દ્વિતીય લસિકાઅંગોનું સાચું જૂથ પસંદ કરો.

નીચેનામાંથી ...... કેન્સરની સારવારમાં ઉપયોગી છે.

સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.