માનવ શ્વેતકણો પર તૈયાર થતું $HLA$ એન્ટિજનએ કયાં રંગસૂત્રની અભિવ્યકિતથી ઉત્પન્ન થાય છે
$4^{th}$ રંગસૂત્ર
$6^{th}$ રંગસૂત્ર
$21^{th}$ રંગસૂત્ર
$22^{th}$ રંગસૂત્ર
હેરોઈન માટે અસંગત વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
ચેપી રોગ કયો છે?