નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?
સ્વયં
સમાન જોડીયા બાળકો
ભાઈ -બહેન
અન્ય દાતા
$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
એન્ટિબોડી કોની સામે લડે છે ?
............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.
નિકોટીનનું વધુ સેવન એ કયાં અંતસ્ત્રાવનું નિર્માણ પેરી શકે?