નીચે આપેલ પૈકી કયું $HIV$ નું કારખાનું છે ?
યકૃત
રક્તકણો
મેક્રોફેઝ
$T-$ કોષો
કાર્સિનોમા...
પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.
$ARC$ નું પૂર્ણ નામ આપો.
ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.