પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
આંતરડામાંથી વધુ પ્રમાણમાં $B_6$ નું અભિશોષણ
ચેતાસ્નાયુ સંઘાનને અસર
ઈસ્યુલીનનાં નિર્માણ કરતા $\beta -$ કોષ વિરુધ્ધ એન્ટીબોડી ઊત્પાદન
જઠર દ્વારા $Vitamin$ $B_{12}$, નાં અભિશોષણમાં અવરોધ
હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.
એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?
$CO$ એ $CO_2$ કરતાં વધુ ઝેરી છે. કારણ કે....
માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?
નીચેનામાંથી શેના દ્વારા પ્લેગ થાય છે ?