નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?
બંડખોર વર્તણૂક
આક્રમકતા
તનાવ
કોઈપણ કારણવગર વજનમાં ઘટાડો
નીચેનામાંથી કોને $H_2L_2$ , તરીકે દર્શાવી શકાય ?
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
સાચું વિધાન પસંદ કરો.