સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?
$I_g G$
$I_g A$
$I_g D$
$I_g M$
શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.