આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
કેન્સરની સારવારમાં વપરાતી કોબાલ્ટ થેરાપી, આયોડીન થેરાપી એ નીચેનામાંથી .......... માં સમાવિષ્ટ છે.
Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?
ટાયફોઈડ શાના કારણે થાય છે?
$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.