નીચેનામાંથી ....... કુદરતી રોગપ્રતિકારકતા નિયામક છે?
એન્ટીબાયોટીક
$vaccine$
સાયટોકાઈન્સ
પ્રતિજૈવિક દ્રવ્ય
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે