$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?

  • A

    પ્રજીવ

  • B

    ફૂગ

  • C

    બેકટેરીયા

  • D

    કૃમિ

Similar Questions

કયાં કોષો ઍન્ટિબૉડીનું સર્જન કરે છે ?

નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.

$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. ધરાવે છે.

છોકરા અને છોકરીઓનો આદરપૂર્વક વિકાસ કઈ બાબતો પર આધારિત છે ?