નીચેના માંથી હાથીપગા રોગ માટે રોગવાહકને ઓળખો

  • A
    લારીઅલ કૃમી
  • B
    માખી
  • C
    ઉંદર
  • D
    મચ્છર

Similar Questions

સિન્કોના વનસ્પતિનાં કયા ભાગમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે?

$MALT$ એટલે.........

ખૂબ શક્તિશાળી મનની સ્થિતિને બદલનાર રસાયણ :

ઍલર્જન્સની પ્રતિક્રિયામાં કયા પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે?

નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?