નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે
બાર્બીટયુરેટ
એમ્ફીટેમાઈન્સ
બેન્ઝોડાયઝેપાઈન્સ
આપેલા તમામ
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
બેચેની અને ઇન્સોમ્નિયાને (અનિંદ્રા) દૂર કરવા વપરાતી દવા ..... માંથી મેળવવામાં આવે છે.
ધુમ્રપાનથી શરીરમાં દાખલ થતુ એક પ્રકારનું આલ્કલાઈડ નીચેનામાંથી કેટલી લાક્ષણીકતાઓ દર્શાવે છે?
(i) રૂધિર દબાણ વધારવું
(ii) શ્વાસોચ્છવાસ ઘટાડે
(i) ફેફસા, ગળા, મૂત્રાશયમાં કેન્સર પેરે
(iv) એલર્જી પ્રેરે
(v) એમ્ફિસેમાંનું નિર્માણ પેરી શકે
(vi) રૂધિરમાં $O_2$ નું પ્રમાણ ઘટાડે
યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?