પાપાવર સોમેનીપેરમનાં અપરીપકવ ફળમાંથી કયો પદાર્થ મેળવવામાં આવે છે?
કોકેન
અફીણ
મોર્ફીન
કોડીન
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.
વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.
કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
આકૃતિમાં દર્શાવેલ પર્ણનાં કે પુષ્પનાં ભાગમાંથી કયાં પ્રકારનાં નશાકારક પદાર્થો મેળવી શકાય?
મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........