નીચેનામાંથી કયું દ્રવ્ય મગજની સક્રિયતાને અવરોધે છે તથા રાહતની ઘેનપણાંની અને મગજને શાંત કરનાર લાગણીઓ ઉત્પન્ન કરે છે?

  • A

    હશીશ

  • B

    મોર્ફીન

  • C

    એમ્ફીટેમાઈન 

  • D

    વેલીયમ

Similar Questions

ભાંગ અને ગાંજો વનસ્પતિનાં કયા ભાગમાંથી મેળવાય છે?

કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?

એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?

વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.

કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?