નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?
થાયમસ
લસિકાગાંઠ
બરોળ
અસ્થિમજ્જા
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?
એક યુવા વ્યસનીમાં, મગજની સક્રિયતામાં અવરોધ મગજને શાંત કરનાર, ઘનપણાની અને રાહતની લાગણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, તો સંભવતઃ તે કયું ડ્રગ્સ લેતો હશે?
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
કાર્સિનોમા (શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ) કોને કહે છે ?