લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?

  • A

    $T _{ H }$ $cell$

  • B

    સ્મૃતિકોષો

  • C

    $T _{ C }$ $cell$

  • D

    $plasma \,cell$

Similar Questions

ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ દ્વારા ક્યાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાયો. 

$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?

શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?

ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......

રસીકરણ દરમિયાન શરીરમાં .........