કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?
$I_g G$
$I_g A$
$I_g E$
$A$ અને $B$ બંને
પ્રાથમિક લસિકાઅંગો $- P$
દ્વિતીય લસિકાઅંગો $- Q$
$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,
$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડl
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P\quad \quad Q$
પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?
સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ લાળ અને અશ્રુ |
$a.$ કોષરસીય અંતરાય |
$2.$ શ્લેષ્મ પડ | $b.$ કોષીય અંતરાય |
$3.$ $PMNL$ | $c.$ દેહધાર્મિક અંતરાય |
$4.$ ઈન્ટરફેરોન્સ | $d.$ ભૌતિક અંતરાય |
આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો.
$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે.
$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.