આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. 

વિભાગ $- I$ વિભાગ $- II$
$(P)$ પર્ટુસીસ $(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ $(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ $(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ $(iv)$ જીવાણુ

  • A

    $P -i, Q- ii, R- iii, S - iv$

  • B

    $P-iv, Q-ii, R-i, s-iii$

  • C

    $P- iii, Q-ii, R- iv, S - i$

  • D

    $P-iv, Q-i, R- ii, S - iii$

Similar Questions

$LSD$ એ શું છે?

  • [AIPMT 2001]

દ્વિતીયક ચયાપચકો શું છે ? 

ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?

કિવનાઇન શેમાંથી મળે છે?

વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.

કારણ $R$ :  મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?