આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.
સારકોમાં-મધ્યગર્ભસ્તરીય ઊદ્દભવેલ પેશીમાં કેન્સર
મેલેનોમાં - ત્વચામાં થતું કેન્સર
લિમ્ફોસારકોમાં - લસિકામાં થતુ કેન્સર
કાસ્થિ - ભાગ્યે જ કેન્સર જોવા મળે
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
કયો વાઈરસજન્ય રોગ નથી?
એક યુવા વ્યસનીમાં, મગજની સક્રિયતામાં અવરોધ મગજને શાંત કરનાર, ઘનપણાની અને રાહતની લાગણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, તો સંભવતઃ તે કયું ડ્રગ્સ લેતો હશે?
$AIDS$ કોના કારણે થાય છે?
$C-onc$ શું છે?