અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?

  • A

    ઓલિઓગમ રેઝિન

  • B

    કાર્બનિક ડાયસલ્ફાઇડ

  • C

    પાઇનીન, અમ્બેલિફેરીન અને ફેરુલિક એસિડ

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.

લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?

મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?

$IgA, IgM$ શું છે ?

નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?