આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે
$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે
$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે
$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે
$2$
$3$
$4$
$5$
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
એલર્જીમાં કયા પ્રકારની એન્ટિબોડી સર્જાય છે ?
કેનાબિસ વનસ્પતિનાં માદા પુષ્પોમાંથી મેળવાતું સાંદ્ર રેસીન $(resin)$ કયું છે?