આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?
એસ્કેરીયાસીસ
સોજો
ફીલારીઆસીસ
ફન્ગલ ઈન્ફેકશન
$S -$ વિધાન : $LSD$ એટ્રોપા બેલાડોનામાંથી પ્રાપ્ત થાય છે.
$R -$ કારણ : કોકેન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે.
નીચેના પૈકી સંગત જોડ શોધો.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો: