સૌપ્રથમ $AIDS$ ......... ની સાલમાં નોધાયો.
$1971$
$1981$
$1976$
$1986$
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?
વાઇરસના ચેપની સામે પૃષ્ઠવંશીઓના કોષોમાંથી નાનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. જે વાઇરસના ગુણનને અવરોધે છે.