ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?

  • A

    ફલાસ્ક

  • B

    બિકર

  • C

    આથવણ કારકો

  • D

    આપેલ તમામ

Similar Questions

ઈથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે તે ઉપયોગી છે.

સાચી જોડ શોધો :

નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ

  • [NEET 2016]

રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $I$ કૉલમ $II$
 $1.$ $ LAB$ $a.$ ક્વોન્ટમ $-4000 $
$2.$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની  $b.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક 
$3.$ એઝેટોબેક્ટર એસીટી  $c.$  લેકટીક એસિડ ઉત્પાદન 
$4.$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $d.$  સ્વિસ ચીઝ
$5.$ સ્યૂડોમોનાસ  $e.$ બાયોગેસ
$6.$ એઝોસ્પાયરીલમ  $f.$ એસિટિક એસિડ 
  $g.$ બ્યુટેરિક એસિડ