આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?

  • A

      પ્રજીવ

  • B

      સૂક્ષ્મ સજીવો

  • C

      બહુકોષકેન્દ્રી સજીવો

  • D

      $(A), (B) $ અને $ (C)$  ત્રણેય

Similar Questions

અસંગત વિકલ્પ પસંદ કરો.

વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે

ફલેમિંગ, ચેને અને ફલોરેને તેમના સંશોધન માટે કયારે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું ?

''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.

મોનાક્સ પર્યુરીઅસની નીપજ જે વ્યાપારિક છે.