સૌપ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક કયા સજીવ દ્વારા ઉત્પન્ન થતું હતું ?
પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
પેનિસિલિયમ નોટેટમ
સ્ટ્રેપ્ટોકોકસ
સ્ટેફાઈલોકોકાઈ
નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ લીલા ખાતર તરીકે પાકના ખેતરમાં અને રેતાળ ભૂમિમાં થાય છે? .
એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?
પાકની ફેરબદલીનો હેતુ શું છે?
સૂક્ષ્મ સજીવોમાં કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ઉદ્યોગમાં સાઇટ્રીક એસિડના ઉત્પાદન માટે થાય છે?