ભારતમાં બાયોગેસ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે ?

  • A

    $IARI$

  • B

    $KVIC$

  • C

    બંને

  • D

    $IVRI$

Similar Questions

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્ય તેલ અને રેસાઓ મેળવાય છે?

નીચેનામાંથી શું બાયો-ડીઝલના સ્રોત તરીકે ભારતમાં વપરાય

  • [AIPMT 2007]

આસબિયા ગોસીપી દ્વારા કયું વિટામીન બનાવાય છે ?

બાયોગેસના ઘટકો જણાવો?