ઔદ્યોગિક સ્તરે સાઈટ્રિક એસિડના ઉત્પાદન માટે ક્યો સજીવ ઉપયોગી છે ?
લેકટોબેસિલસ
બકુલો વાઈરસ
એસ્પજીલસ નાઈઝર
સેક્કરોમાઈસિસ સેરેવિસી
વિધાન $A$ : હાઇડ્રોજન-ઊર્જા બળતણ છે.
વિધાન $R$ : પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મજીવો $H_2 $ પેદા કરે છે જેઓ સૌર-ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે.
રોકવીફોર્ટ ચીઝ પર ......... નું સંવર્ધન કરાય છે.
કયો સજીવ સાઇટ્રિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય .
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?