જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.

  • [AIPMT 1999]
  • [AIPMT 2001]
  • A

    અઝોલા

  • B

    ટેરીડીયમ

  • C

    સાલ્વીનીયા

  • D

    મારચેલીયા

Similar Questions

પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

આલ્નસની મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે.

  • [AIPMT 2009]

$L-$  એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?

સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.

બાયોહર્બસાઈસ સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.