સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?
સ્ટ્રેપ્ટોકોકસ
ટ્રાયકોડર્મા પોલિસ્પોરસ
ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીરિકમ
માઈક્રોબેકટેરીયમ
બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?
ફૂગની કોઈ પણ બે જાતિનાં નામ આપો કે જે ઍન્ટિબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી છે
અસંગત વિકલ્પ ઓળખો
અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.