કયુ વિધાન સાચું છે ?
હાવર્ડ ફલોરે એ પેનિસિલિનની શોધ કરી હતી
પેનિસિલિયમ નોટેટમ યીસ્ટ છે
એસ્પરજીલસ નાઈઝર ફૂગ છે
સ્ટ્રેપ્ટોકોકાઈ મોલ્ડ છે
નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?
ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ?
પેનીસીલયમ નોટેટમ તેની વૃદ્ધિ અવરોધે.
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ લેક્ટોબેસિલસ | $(i)$ ચીઝ |
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી | $(ii)$ દહીં |
$(c)$ એસ્પજીલસ નાઈજર | $(iii)$ સાઈટ્રિક એસિડ |
$(d)$ એસેટોબેક્ટર એસેટી | $(iv)$ બ્રેડ |
$(v)$ એસેટિક એસિડ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$