$BOD$ નું પુરૂનામ.....છે
બાયોકેમિકલ ઓક્સિડેશન ડિગ્રેડેશન
બાયોલોજીકલ ઓક્સિડેશન ડિમાન્ડ
બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ
બાયોકલોજીકલ ઓપ્ટિકલ ડેન્સિટી
BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
$L-$ એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI) $ કયાં આવેલી છે?
નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?
$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?