$DDT$  અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?

  • A

    જલદ્રાવ્યતા

  • B

    મેદદ્રાવ્યતા

  • C

    સામાન્ય ઝેરી પણું

  • D

    જલજ સજીવો માટે બીનઝેરી

Similar Questions

બેક્ટેરિયલ કીટનાશક કયું છે?

પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?

જો ઘઉંના ખેતરમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા સ્થાપિત કરવામાં આવે તો શું થશે?

વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?