નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
એલેકઝાન્ડર ફલેમિંગે સૌપ્રથમ એન્ટિબાયોટિકની શોધ કરી હતી
એન્ટિબાયોટિક કેટલાક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ અટકાવે છે
એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતા સજીવ તે જ એન્ટિબાયોટિક ઉત્પન્ન થતા મૃત્યુ પામે છે
ફલેમિંગને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ?
$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા
$.R -$ કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.
ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.