નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?
($a$) $ AIDS$ ($b$) સ્યુડોમોનાસ
($a$) હદય ($b$) પેનીસીલીન
($a$) અંગ-પ્રત્યારોપણ ($b$) ટ્રાઈકોડમાં
($a$) સ્વાઈન ફલુ ($b$) મોનાસ્કસ
પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
ઘણા આલ્કોહોલિક પીણાંની બનાવટમાં શા માટે નિસ્યંદીકરણ પદ્ધતિની જરૂરિયાત રહે છે ?
નીચે આપેલ પૈકી અસંગત જોડ કઇ છે ?
વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?