કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?
જીવાત પ્રતિકારક વનસ્પતિ
ક્ષાર સહિષ્ણું વનસ્પતિ
શીત સહિષ્ણું વનસ્પતિ
તાણ સહિષ્ણું વનસ્પતિ
કેટલાક બૅક્ટરિયા $Bt$ વિષના સ્ફટિકો પેદા કરે છે પરંતુ બેક્ટરિયા સ્વયંને મારતા નથી કારણ કે -
$Bt$ પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
$\rm {GMO}$ ના ફાયદા જણાવો.
$GMO$ એ શું છે ? સંકર જાતોથી તે કઈ રીતે અલગ પડે છે ?
ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?