$Ti $ $ plasmid$ પરિવર્તક વનસ્પતિમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાઝમીડ .......માં જાવા મળે છે.

  • A

    યીસ્ટમાં $2\mu m$ પ્લાઝમીડ

  • B

    એઝોબેકટર

  • C

    શિમ્બીકુળની વનસ્પતિના મૂળમાં રાઈઝોબિયમ તરીકે

  • D

    એગ્રોબેક્ટેરીયમ

Similar Questions

 $Bt$ વિષ બેઝિક $pH$ વાળા માધ્યમમાં શેમાં રૂપાંતરિત થાય છે ?

હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?

બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?

પારજનિનીક બાસમતી ચોખાની સુધારેલી જાતીઃ-

$Bt-$  કપાસ .....માટે અવરોધક છે.