કિટાહારી વનસ્પતિઓ નીચેનામાંથી........માં સમાવાય છે ?
માંસાહારી
ઉત્પાદકો
$A$ અને $B$ બંને
તૃણાહારી
કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?
બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક-એક ઉદાહરણ આપો :
$(a)$ સહભોજિતા
$(b)$ પરોપજીવન
$(c) $ રંગઅનુકૃતિ
$(d)$ સહોપકારિતા
$(e)$ આંતરજાતીય સ્પર્ધા