એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?
ચારણ $-$ પદાર્થોમાં સ્પર્ધા દર્શાવી
વ્યવહારીક ભિન્નતાઓનું ચારણની ક્રિયામાં નિયમન કરી
વસવાટ બદલવાથી
અલગ $-$ અલગ સજીવો પર પરોપજીવન દર્શાવી
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
લાઈકેનમાં લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ .
કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?
પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.