પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?

  • A

    બિન જરૂરી સંવેદાંગો ગુમાવવા

  • B

    યજમાન સાથે ચોટી રહેવા ચૂષકો વિકસાવવા

  • C

    પાચનતંત્રનો લોપ દર્શાવવો

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ

કોલમ $-I$ અને કોલમ $- II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i)\, (-, 0)$
$(b)$ સહભોજીત $(ii)\, (+, -)$
$(c)$ સહોપકારીતા $(iii)\, (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv)\, (+, +)$

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે.

વિધાન $II$: સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે.

ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.