પરોપજીવીની અસર સજીવ પર........હશે ?
યજમાનની ઊતરજીવિતા ઘટાડવી
વૃધ્ધિ અને પ્રજનનમાં ઘટાડો
શારીરીક રીતે યજમાનને કમજોર બનાવે
આપેલા તમામ
નીચેનામાંથી કઈ જોડ અનુરૂપ છે?
બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
બે ભિન્ન જાતિ લાંબા સમય સુધી એક જ નિવાસસ્થાન $(Niche)$ માં સાથે રહી શકે નહીં. આ નિયમ .......છે.
નિકોટીન, કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે જેવા પદાર્થો વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જે વનસ્પતિને કઈ રચના પ્રદાન કરે છે ?