સહભોજિતાનું ઉદાહરણ જણાવો.
ગોસે પરિસ્થિતિ વિદ્યા અને સ્પર્ધાને અનુલક્ષીને નીચેનામાંથી કઈ બાબત દર્શાવી.
વનસ્પતિઓમાં તૃણાહારીઓની સામે મહત્ત્વપૂર્ણ રક્ષણ ક્રિયાવિધિઓનાં નામ આપો.
માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?
નિકોટીન, કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે જેવા પદાર્થો વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જે વનસ્પતિને કઈ રચના પ્રદાન કરે છે ?
માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?